એઈડ્સ(એક્વાયર્ડ ઇમ્યૂનોડેફિશિયન્સિ સિન્ડ્રોમ) હ્યુમન ઇમ્યૂનોડેફિશિયન્સિ વાઇરસ (એચઆઈવી)ના કારણે ફેલાય છે.એચઆઈવી શરીરના રોગપ્રતિકારક કોષોનો નાશ કરે છે અથવા તેને મારે છે.એચઆઈવી બે પ્રકારના હોય છે.પ્રકાર-1 અને પ્રકાર-2.ભારતમાં પ્રકાર-1 સૌથી સામાન્ય છે.
સામાન્ય રીતે એઈડ્સ સંક્રમિત વ્યક્તિ(ભાગીદાર)સાથે અસુરક્ષિત જાતીય સંબંધ બાંધવાના કારણે થાય છે. તે એચઆઈવી સંક્રમિત વ્યક્તિઓએ ઉપયોગ કરેલી સિરીંજ અને લોહીની આપ-લે દ્વારા પણ ફેલાઈ શકે છે.
એઈડ્સના પ્રાથમિક લક્ષણો ઈન્ફલુંએન્ઝા (ફ્લુ)કે ગ્રંથીઓમાં સોજો આવે તેના દ્વારા ખબર પડે છે.પણ ઘણીવાર આ લક્ષણો જોઈ શકાતા નથી.તેના લક્ષણો બે કે ત્રણ મહિના પછી જાણી શકાય છે.લોહીના પરીક્ષણ થકી તે(રોગ)વિશે જાણી શકાય છે,તેની સારવાર માટે કોઈ ઉપાય નથી,પરંતુ એચઆઈવી સંક્રમણ સામે લડવા /નિયંત્રણમાં રાખવા માટે ઘણી બધી દવાઓ ઉપલબ્ધ છે.
સંદર્ભ: www.naco.gov.in
www.aids.org
www.cdc.gov
www.nlm.nih.gov
www.nhs.uk
www.who.int
www.unicef.org
એઇડ્સના ત્રણ મુખ્ય તબક્કાઓ છે:
તીવ્ર લક્ષણો,તબીબી વિલંબતા અને ગંભીર લક્ષણો.
તીવ્ર લક્ષણો : મોટા ભાગના એચઆઈવી સંક્રમિત લોકોને ઈન્ફલુંએન્ઝા (ફ્લુ)થાય છે.જે વાઇરસ સ્વરૂપે એક બે મહિનાની આસપાસ શરીરમાં બિમારી પ્રવેશ કરાવે છે.આ બિમારી,શરૂઆતની અથવા તીવ્ર એચઆઈવી સંક્રમણ તરીકે ઓળખવામાં આવે છે,તે થોડાં અઠવાડિયા સુધી તાકી શકે છે.સંભવિત લક્ષણો આ પ્રમાણે છે:
જયારે અપ્રગટ રીતે એચઆઈવીની તપાસ કરવામાં આવે છે ત્યારે લસિકા ગ્રંથિ પર સોજો દેખાય તો માની શકાય છે.નહિતર,બીજા કોઈ વિશિષ્ટ ચિન્હો કે લક્ષણો દેખાતા નથી જો કે શરીરમાં વાઇરસનું સંક્રમણ રહેલું હોય છે.
ગંભીર લક્ષણો :
સંદર્ભ :
વ્યક્તિને ગમે તે રીતે એચઆઈવી/એઇડ્સનું સંક્રમણ(ચેપ)થઈ શકે છે :
સંદર્ભ : www.nlm.nih.gov
એચઆઈવીનું પરીક્ષણ લાળ,સીરમ અથવા મૂત્રમાંથી હ્યુમન ઇમ્યૂનોડેફિશિયન્સિ વાઇરસ શોધવા માટે કરવામાં આવે છે.એચઆઈવીનું પરીક્ષણ યુએનએઆઈડીએસ/ડબ્લ્યુએચઓ ના નિવેદનમાં આ શરતો હેઠળ જે લોકોને સાંકળવામાં આવે તે તેમને એચઆઈવી પરીક્ષણ નૈતિક સિદ્ધાંતોના કારણે રક્ષણ આપે છે.જે એક માનવ અધિકાર અભિગમ નીચે પથરાયેલું સંકુલ છે.આ સિદ્ધાંતોના જણાવ્યાં પ્રમાણે,વ્યક્તિઓને એચઆઈવીનું પરીક્ષણ કરાવવાં માટે પ્રતિબદ્ધ થવું જોઈએ.
ગોપનીયતા : એચઆઈવી વિશેની સ્થિતિ જાણવા માટે પરીક્ષણ અને પરિણામોની સમગ્ર પ્રક્રિયા વ્યક્તિઓ,દંપતિઓ અને પરિવાર માટે ગુપ્ત રાખવામાં આવે છે.જેથી ઘરમાં સુવિધા અને પ્રોત્સાહનવાળું વાતાવરણ બની શકે.ઘરમાં એચઆઈવીનું પરીક્ષણ અને પરામર્શન (HBHTC)ઝડપી એચઆઈવી પરીક્ષણોમાં ઉપયોગી છે,તેથી ૧૫ થી ૩૦ મિનિટ વચ્ચે જ વ્યક્તિને તેનું પરિણામ મળી શકે છે.
વિડો પિરિયડ: એચઆઈવી સંક્રમણ અને એચઆઈવી વિરોધી પ્રતિદ્રવ્યો વચ્ચે જે માપી શકાય છે તેવાં સમયગાળાના તબક્કાને “વિડો પિરિયડ”.કહે છે.પ્રતિદ્રવ્યો ના પરીક્ષણો નકારાત્મક(પ્રતિદ્રવ્યોમાં એચઆઈવીની હાજરી ના હોવા છતાં) આપી શકે છે.વિડો પિરિયડના પરિણામો,ત્રણ અઠવાડિયાના સમયાંતરે છ મહિનાના સમય વચ્ચે એચઆઈવીનું સંક્રમણ અને એચઆઈવીના પ્રતિદ્રવ્યોના ઉત્પાદનનું રૂપાંતરણ સાથે જ થઈ શકે છે.
સીડી4 ની સંખ્યા : સીડી4 એ શ્વેત રક્તકણોનો એક વિશેષ પ્રકાર છે જે એચઆઈવીને નિશાન બનાવીને નાશ કરે છે.એક સ્વસ્થ વ્યક્તિના સીડી4ની સંખ્યા 500 થી 1000 કે તેના કરતાં અલગ અલગ હોઈ શકે છે.તેને અથવા તેણીને સીડી4 ની સંખ્યા 200 આસપાસ થઈ જાય ત્યારે તેનામાં એચઆઈવીનું સંક્રમણ એઇડ્સ ફેલાવવામાં મદદ કરે છે જો કે વ્યક્તિમાં એચઆઈવી ના લક્ષણો જણાતા નથી.
ઝડપી અથવા કેન્દ્રની સંભાળના પરીક્ષણો : આ ઝડપી પરીક્ષણોનો ઉપયોગ પ્રતિરક્ષાના માપન અથવા ઝડપથી પરિણામ પ્રાપ્ત કરવા માટે થાય છે,જે ૨૦ મિનિટ કરતા પણ ઓછા સમયમાં કામ કરે છે એચઆઈવીના ઝડપી પરીક્ષણો માટે લોહી અથવા મુખ વડે લેવાતા પ્રવાહીનો પ્રતિદ્રવ્યો તરીકે ઉપયોગ કરવામાં આવે છે.જો કે પ્રતિરક્ષા માપન (પ્રયોગશાળામાં અથવા ઝડપી પરીક્ષણ)વિશે વિડો પિરિયડ દરમ્યાન કરવામાં આવે છે(દા.ત.સંપર્કમાં આવ્યા પછી કે પરીક્ષણ પહેલાં પ્રતિદ્રવ્યોને શોધી શકાય છે) બધા પ્રતિરક્ષા માપનો હકારાત્મક પરીક્ષણોના પરિણામની ખાતરી માટે જરૂરી છે.
ઈલીસા (ઉત્સેચક સાથે જોડાયેલી ઈમ્યુનોસોરબેન્ટની ચકાસણી) : એચઆઈવીના સંક્રમણનું નિદાન કરવા માટે લોહીની તપાસ કરવામાં આવે છે.ઈલીસાના પરીક્ષણ માટે સોઈ લગાવીને લોહી લેવામાં આવે છે.ઈલીસાની સ્ક્રીનીંગ પરીક્ષણ દ્વારા વ્યક્તિને એચઆઈવી સંક્રમણ છે એમ માની લેવું તે હકારાત્મક પરિણામ નથી.ચોક્કસ શરતો ખોટા પરિણામ તરફ દોરી જાય છે.જેમ કે લીમ રોગ,ઉપદંશ અને લ્યુયસ.
આરએનએ પરીક્ષણો : વાઇરસને સીધાં જ શોધી (એચઆઈવીના પ્રતિદ્રવ્યોના સ્થાને)વાઇરસ લોહીના પ્રવાહમાં દેખાતા પ્રતિદ્રવ્યોના વિકાસ પહેલાં જ એચઆઈવીના ચેપને ૧૦ દિવસ પછી શોધી શકાય છે.આ પરીક્ષણોનો ખર્ચ પ્રતિદ્રવ્યોના પરીક્ષણો કરવા માટે વધુ છે અને સામાન્ય રીતે સ્ક્રીનિગ પરીક્ષણનો ઉપયોગ પણ કરવામાં આવતો નથી.તેમ છતાં તમારાં ડોક્ટરના જણાવ્યાં પ્રમાણે પરીક્ષણ કરાવી શકો છો,હકારાત્મક પ્રતિદ્રવ્યોના પરીક્ષણ પછી,અથવા તબીબી દેખરેખના ભાગ તરીકે અનુસરણ કરી શકાય છે.
પશ્ચિમી ડાઘ : પશ્ચિમી ડાઘ પરીક્ષણ કે જે એચઆઈવી સંક્રમણની પૃષ્ટિ કરે છે તે હકારાત્મક ઈલીસા પરીક્ષણને અનુસરે છે.
*એનએચપી સ્વાસ્થ્ય અંગેની સારી સમજ અને સૂચક જાણકારી પૂરી પાડે છે.કોઈ પણ સારવાર અને નિદાન માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરવો.
સંદર્ભ : www.cdc.gov
હજુ સુધી એઇડ્સની ચોક્કસ સારવાર થઈ નથી.પરંતુ જો કે એચઆઈવી સંક્રમિત વ્યક્તિના સીડી4 રક્તસંખ્યાની ગણતરીના આધારે રોગ ની અવસ્થા,ઘણી ખરી દવાઓ દ્વારા આયુષ્યમાં વધારો કરી શકાય છે.
*એનએચપી સ્વાસ્થ્ય અંગેની સારી સમજ અને સૂચક જાણકારી પૂરી પાડે છે.કોઈ પણ સારવાર અને નિદાન માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરવો.
સંદર્ભ : www.nlm.nih.gov
www.nlm.nih.gov
એઇડ્સને ટાળવા માટે સરળ રસ્તો એબીસી છે :
એ-દૂર રહેવું
બી-વફાદાર રહેવું
સી-નિરોધ
એચઆઈવી/એઇડ્ના ચેપને અટકાવવાં માટે અને એચઆઈવીના નિવારણ માટે પ્રયત્નો કરવા જોઈએ.પોતાના સ્વાસ્થ્યના રક્ષણ માટે અને એચઆઈવીના નિવારણ માટે વ્યક્તિઓએ સ્વયં પ્રયાસો કરવા જોઈએ.
1.લોકોની વચ્ચે જાગૃતિ ફેલાવવી.
2.સુરક્ષિત સંભોગ માટે અને એચઆઈવી/એઇડ્સના જોખમને ઘટાડવા માટે નિરોધનો ઉપયોગ જરૂરી છે.
3.વધારે વસ્તીના જોખમો અને ખાસ કરીને એચઆઈવીની સ્થિતિ અંગે લોકોમાં જાગૃતિ લાવવી,વધારે વસ્તીના જોખમો મારે સેક્સ મજૂરો અને તેના ભાગીદારો,નસોમાં નશો કરવા વાળા લોકો,ટ્રક હંકારવા વાળા,મજૂર પ્રવાસીઓ,શરણાર્થીઓ અને કેદીઓનો સમાવેશ થાય છે.
4.સલામત ઈન્જેકશન :એચઆઈવીનો ચેપ અટકાવવાં માટે ડીસ્પોઝેબલ સીરીંજ મદદરૂપ થઇ શકે છે.
5.પુરુષ સુન્નત :તે પુરુષ લિંગની ચામડી (લિંગ પરની ખુલ્લી ચામડી)ને શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરે છે.
6.અધિકૃત અને માન્યતાપ્રાપ્ત બ્લડ બેંકો પાસેથી જ સલામત લોહી તબદિલી કરાવવી જોઈએ.
7.ગર્ભવતી માતાને એચઆઈવી પોઝીટીવ અટકાવવા માટે માતાપિતાએ કેવી રીતે બાળક પ્રસારણ કરવું તેના માટે માર્ગદર્શન આપવું જોઈએ.
સંદર્ભ: www.nlm.nih.gov